Gujarat Plus

Category : ગુજરાત

ગુજરાત

ગુજરાત ચૂંટણી પહેલાં ભાજપને ખેડૂતોની નારાજગીનો ડર: ગ્રામીણ મતબેંક સાચવવા ‘ચલો ભેરું ગામડે’ અભિયાન અને ખાટલા પરિષદનું આયોજન

praxpatel
election : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે ત્યારે શાસક પક્ષ ભાજપ માટે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત મતદારોની વધી રહેલી નારાજગી એક મોટો રાજકીય...
ગુજરાત

ગુજરાતમાં તૂટતી સંયુક્ત પરિવાર વ્યવસ્થાનું વરવું ચિત્ર: 2 વર્ષમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધીને 376 થઈ, દર પાંચ દિવસે એક નવું ઘરડાઘર!

praxpatel
Old Age Home : ગુજરાતમાં ઝડપથી બદલાઈ રહેલા સામાજિક તાણાવાણા અને સંયુક્ત પરિવારો તૂટવાની વરવી વાસ્તવિકતાની સૌથી મોટી અને કડવી અસર ઘરના વડીલોના જીવન પર જોવા...
ગુજરાતતાજા સમાચાર

ડેન્ગ્યૂના મચ્છરો ગંદા નહીં, ચોખ્ખા પાણીમાં જ પેદા થાય છે! અમદાવાદમાં 57 દિવસમાં 857 કેસ સાથે રોગચાળો બેકાબૂ

praxpatel
dengue : દેશમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે વારંવાર સન્માન મેળવનારા અમદાવાદ શહેરમાં ચોમાસા બાદ મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો હોય તેવી ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદ...
ગુજરાતતાજા સમાચાર

મુખ્યમંત્રીના મતવિસ્તારમાં જ ખુલ્લેઆમ ચાલતો હતો દારૂનો અડ્ડો! મહિલા બુટલેગરના રસોડામાંથી લાખોનો દારૂ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

praxpatel
alcohol : ગાંધીના ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે પરંતુ વાસ્તવિકતા સાવ વિપરીત છે તેવો વધુ એક ચોંકાવનારો કિસ્સો રાજ્યના ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પોતાના વિધાનસભા મતવિસ્તાર...
ગુજરાતતાજા સમાચાર

ભૂકંપ આવતાં જ 320 km/h ની સ્પીડે દોડતી બુલેટ ટ્રેન આપોઆપ થંભી જશે: ગુજરાત અને મહારાષ્ટ્રમાં 6 સ્થળોએ લગાવાશે અદ્યતન સિસ્મોમીટર

praxpatel
bullet train : અમદાવાદ-મુંબઈ વચ્ચે નિર્માણાધીન દેશના પ્રથમ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ એટલે કે બુલેટ ટ્રેનની સુરક્ષા વ્યવસ્થાને લઈને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ...
ગુજરાતતાજા સમાચાર

‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે કરોડોની છેતરપિંડી પર ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ: પોલીસને ફટકાર લગાવી કહ્યું- “માત્ર આરોપી પકડવાથી નહીં ચાલે, પ્રજાના પૈસા પાછા અપાવો”

praxpatel
digital arrest : દેશભરમાં ચકચાર મચાવનારા ‘ડિજિટલ અરેસ્ટ’ (Digital Arrest) સાયબર ક્રાઈમના વધતા જતા ગંભીર કેસો અંગે ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. પોલીસ...
ગુજરાતતાજા સમાચાર

આવતીકાલે ‘ધોળકા બંધ’ નું એલાન: કેમિકલયુક્ત પાણીથી 10 હજાર એકર જમીન બરબાદ, 54 ના કેન્સરથી મોતનો આરોપ, ખેડૂતો રોષે ભરાયા

praxpatel
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા દૂષિત અને ઝેરી કેમિકલયુક્ત પાણીના નિકાલ સામે સ્થાનિક ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા 25 દિવસથી...
ગુજરાતતાજા સમાચાર

બેગર ફ્રી સિટી! અમદાવાદમાં સાડા પાંચ મહિનામાં 252 બાળકો સહિત 688 ભિક્ષુક મળ્યા, 124થી વધુ ટ્રાફિક જંક્શન બન્યા ભિક્ષુક પોઇન્ટ

praxpatel
કોમનવેલ્થ ગેમ્સના આયોજન પૂર્વે વિદેશી મહેમાનો અને પ્રવાસીઓ સમક્ષ વર્લ્ડ હેરિટેજ તથા વાયબ્રન્ટ અમદાવાદની છબી વધુ ઉજળી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સક્રિય બન્યું છે. ઇન્દોરની...
ગુજરાતતાજા સમાચાર

ડ્રોપઆઉટ રેટ ઘટાડવા ગુજરાતમાં પહેલીવાર ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અલગ બોર્ડ પરીક્ષા: 10 ઓક્ટોબર સુધી ભરાશે ફોર્મ

praxpatel
રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ રેટનું પ્રમાણ ઘટાડવા તેમજ અભ્યાસ અધવચ્ચે છોડી ચૂકેલા વિદ્યાર્થીઓને પુનઃ મુખ્યધારામાં લાવવા માટે ગુજરાત સરકારે અને ગુજરાત શિક્ષણ...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં અમીર ની નવી મર્યાદા: ટોપ 1% ધનિકોમાં સામેલ થવા વાર્ષિક ₹30 લાખની આવક જરૂરી, દેશમાં 9મા ક્રમે

praxpatel
ભારતમાં સૌથી અમીર 1% વર્ગમાં સામેલ થવા માટે કેટલી વાર્ષિક આવક હોવી જોઈએ? આ સવાલનો જવાબ દરેક રાજ્યના આર્થિક સ્તર મુજબ અલગ-અલગ છે. કેન્દ્રીય આંકડા...