Gujarat Plus

Tag : Gujarat News Gujarati

ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં શિક્ષણ કેમ્પસ બન્યા ડેથઝોન: છેલ્લા 8 દિવસમાં 5 સહિત 3 વર્ષમાં 1899 વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન, શિક્ષણ પ્રણાલી સામે સવાલો

praxpatel
ગુજરાતના ઉચ્ચ શૈક્ષણિક પરિસરોમાંથી સતત સામે આવી રહેલી યુવા વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. કારકિર્દીના સપનાઓ લઈને કોલેજ કે સ્કૂલે પહોંચતા વિદ્યાર્થીઓ...
ગુજરાત

અમદાવાદમાં રાત્રે 11 વાગ્યા પછી રસ્તા પર ‘મોતની રેસ’: 5 વર્ષમાં ડમ્પર-ટ્રકો નીચે 270 લોકો કચડાયા, તંત્રની લાચારી સામે ગંભીર સવાલો

praxpatel
accident : અમદાવાદ શહેરમાં બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સાથે સાથે માર્ગો પર દોડતા ભારે વાહનો નિર્દોષ નાગરિકો માટે જીવતા યમરાજ સાબિત થઈ રહ્યા છે. ટ્રાફિક...
ગુજરાતતાજા સમાચાર

આવતીકાલે ‘ધોળકા બંધ’ નું એલાન: કેમિકલયુક્ત પાણીથી 10 હજાર એકર જમીન બરબાદ, 54 ના કેન્સરથી મોતનો આરોપ, ખેડૂતો રોષે ભરાયા

praxpatel
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા દૂષિત અને ઝેરી કેમિકલયુક્ત પાણીના નિકાલ સામે સ્થાનિક ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા 25 દિવસથી...
ગુજરાતતાજા સમાચાર

ઇડર તાલુકાની રૂવચ સેવા સહકારી મંડળીના ચેરમેન તરીકે લલિતભાઈ પટેલ બહુમતીથી ચૂંટાયા, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

praxpatel
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની પ્રતિષ્ઠિત રૂવચ સેવા સહકારી મંડળી ની આગામી 5 વર્ષની મુદત માટે યોજાયેલી કમિટી અને ચેરમેનની ચૂંટણીમાં ભાજપના સક્રિય અગ્રણી અને જાણીતા...
ગુજરાતતાજા સમાચાર

રાજકોટ 108 ટીમની અદભુત કામગીરી: ટંકારાના રોહિશાળામાં એક સાથે ત્રણ બાળકોની કરાવી સફળ ડિલિવરી, માતા અને ત્રણેય પુત્રો સુરક્ષિત

praxpatel
રાજકોટ 108 ની ઇમરજન્સી મેડિકલ ટીમે ટંકારા તાલુકાના રોહિશાળા ગામે અત્યંત દુર્લભ અને પડકારજનક પ્રસૂતિ દરમિયાન પોતાની ઉત્કૃષ્ટ તબીબી કુશળતા, સમયસૂચકતા અને અદભુત નિર્ણયક્ષમતાનું ઉત્તમ...
ગુજરાતતાજા સમાચાર

પેકેજના હિસાબે ભાડે મળી રહ્યા છે ગરબા પાર્ટનર! અમદાવાદથી મુંબઈ સુધી સાયબર પોલીસ એલર્ટ, છેતરપિંડીની આશંકા

praxpatel
નવરાત્રિ મહોત્સવ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ્સ પર...
ગુજરાતતાજા સમાચાર

દીકરો કે દીકરી? ગેરકાયદે લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે, હરિયાણા ટોચે: ચોંકાવનારો ખુલાસો

praxpatel
એક તરફ સરકાર દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ કથિત વિકસિત ગુજરાતમાંથી અત્યંત શરમજનક...
ગુજરાતતાજા સમાચાર

શ્રેષ્ઠ કામગીરી કરતા સરકારી અધિકારીઓને મળશે ‘અટલ સુશાસન પુરસ્કાર’, રોકડ ઇનામ પણ અપાશે

praxpatel
રાજ્યના વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવા અને પ્રજાલક્ષી કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા સરકારી અધિકારીઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર...
તાજા સમાચારરાષ્ટ્રીય

દૂધ હોય કે તેલ, મસાલા… મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ: સંગ્રહખોરો બેફામ અને સરકાર મૌન, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું

praxpatel
જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવમાં થયેલા અસાધારણ અને સતત વધારાએ સામાન્ય નાગરિકો તેમજ મધ્યમ અને ગરીબ પરિવારોની કમર તોડી નાખી છે. આવકના મર્યાદિત સ્ત્રોત સામે ઘરખર્ચમાં...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં નકલી દૂધનો કાળો કારોબાર! 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું

praxpatel
ગુજરાતમાં દૂધના નામે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવાનો કાળો કારોબાર ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. છેલ્લા માત્ર 6 મહિનાના સમયગાળામાં રાજ્યભરમાંથી 20 હજાર લીટરથી...