પતિના અફેરથી નારાજ પત્ની બની કાતિલ: એર હોસ્ટેસની હત્યા માટે શૂટરોને આપ્યા ₹૧૩ લાખ અને કારનું લાઈવ GPS લોકેશન, ૪ ઝડપાયા
Air Hostess Murder Case : મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં દિવાળીની રજાઓમાં પોતાના પિયર આવેલી પુણેની ૩૫ વર્ષીય એર હોસ્ટેસ વર્ષા તુરકરની ઘાતકી હત્યાનો ભેદ ગોંદિયા પોલીસે માત્ર...
