ડેન્ગ્યૂના મચ્છરો ગંદા નહીં, ચોખ્ખા પાણીમાં જ પેદા થાય છે! અમદાવાદમાં 57 દિવસમાં 857 કેસ સાથે રોગચાળો બેકાબૂ
dengue : દેશમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે વારંવાર સન્માન મેળવનારા અમદાવાદ શહેરમાં ચોમાસા બાદ મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો હોય તેવી ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદ...
