‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે કરોડોની છેતરપિંડી પર ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ: પોલીસને ફટકાર લગાવી કહ્યું- “માત્ર આરોપી પકડવાથી નહીં ચાલે, પ્રજાના પૈસા પાછા અપાવો”
digital arrest : દેશભરમાં ચકચાર મચાવનારા ‘ડિજિટલ અરેસ્ટ’ (Digital Arrest) સાયબર ક્રાઈમના વધતા જતા ગંભીર કેસો અંગે ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. પોલીસ...
