મુખ્યમંત્રીના મતવિસ્તારમાં જ ખુલ્લેઆમ ચાલતો હતો દારૂનો અડ્ડો! મહિલા બુટલેગરના રસોડામાંથી લાખોનો દારૂ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
alcohol : ગાંધીના ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે પરંતુ વાસ્તવિકતા સાવ વિપરીત છે તેવો વધુ એક ચોંકાવનારો કિસ્સો રાજ્યના ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પોતાના વિધાનસભા મતવિસ્તાર...
