Gujarat Plus

Tag : Legal News Gujarati

ગુજરાતતાજા સમાચાર

પિતાએ સ્વકમાણીથી બનાવેલા ઘર પર પુત્ર કે પુત્રવધૂનો કોઈ અધિકાર નહીં: અમદાવાદ સિટી સિવિલ કોર્ટનો મોટો ચુકાદો, ૯૦ દિવસમાં મકાન ખાલી કરવા આદેશ

praxpatel
કૌટુંબિક મિલકત વિવાદ અને વૃદ્ધ માતા-પિતાના કાનૂની અધિકારોને લઈને અમદાવાદની ભદ્ર સિટી સિવિલ કોર્ટે એક સીમાચિહ્નરૂપ અને અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં...
રાષ્ટ્રીય

14 વર્ષ બાદ ફરી મળશે વાયુસેનાની વર્દી: ઉંમર મર્યાદા વીતી ગઈ હોવા છતાં વૉર-વિડો પૂર્વ અધિકારી માટે સુપ્રીમ કોર્ટનો અસાધારણ ચુકાદો

praxpatel
Supreme Court :સર્વોચ્ચ અદાલતે (Supreme Court) ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ પોતાની અસાધારણ બંધારણીય સત્તાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને ભારતીય વાયુસેના (Indian Air Force) ની એક...
રાષ્ટ્રીય

‘હાઉસવાઇફ હોઈ શકે તો હાઉસ-હસબન્ડ કેમ નહીં?’: મદ્રાસ હાઇકોર્ટે કહ્યું- પુરુષો પણ ઘર સંભાળે તેને ‘નવું નોર્મલ’ બનાવો

praxpatel
Madras High Court : પતિ-પત્ની વચ્ચે ઘરેલું જવાબદારીઓની વહેંચણી અને બદલાતી સામાજિક વાસ્તવિકતા વચ્ચે પરિવારના અસ્તિત્વને બચાવી રાખવા અંગે મદ્રાસ હાઈકોર્ટની મદુરૈ બેન્ચે અત્યંત પ્રગતિશીલ અને...
રાષ્ટ્રીય

પતિને ‘કાળો’ કે ‘જાડો’ કહેવો માત્ર છૂટાછેડાનો પર્યાપ્ત આધાર નથી: છત્તીસગઢ હાઇકોર્ટે પતિની અરજી ફગાવી

praxpatel
chhattisgarh : વૈવાહિક વિવાદો અને છૂટાછેડા સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન છત્તીસગઢ હાઈકોર્ટે મહત્વપૂર્ણ કાનૂની અવલોકન સાથે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કર્યું...
ગુજરાતતાજા સમાચાર

‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે કરોડોની છેતરપિંડી પર ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ: પોલીસને ફટકાર લગાવી કહ્યું- “માત્ર આરોપી પકડવાથી નહીં ચાલે, પ્રજાના પૈસા પાછા અપાવો”

praxpatel
digital arrest : દેશભરમાં ચકચાર મચાવનારા ‘ડિજિટલ અરેસ્ટ’ (Digital Arrest) સાયબર ક્રાઈમના વધતા જતા ગંભીર કેસો અંગે ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. પોલીસ...
ગુજરાતતાજા સમાચાર

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે આપી મોટી રાહત: ચોમાસું સત્ર માટે 7 દિવસના શરતી હંગામી જામીન મંજૂર

praxpatel
ગુજરાત હાઇકોર્ટે દેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે 7 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. મીડિયા સાથે વાત ન કરવા...
તાજા સમાચારરાષ્ટ્રીય

ડૉક્ટરો પર હુમલો કરનારા નેતાઓને સીધા જેલમાં નાખો: મહારાષ્ટ્રની ઘટના પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ!

praxpatel
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષોના સભ્યો દ્વારા ડૉક્ટરો પર થતી મારામારીની વધતી જતી ઘટનાઓ અંગે ભારે આક્રોશ અને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે...
રાષ્ટ્રીય

ફ્લેટ કે મકાનના બ્રોશર માત્ર માર્કેટિંગ નહીં પણ ‘વચન’ છે, બિલ્ડરો હાથ ના ખંખેરી શકે: સુપ્રીમ કોર્ટની ડેવલપર્સને કડક ચેતવણી

praxpatel
supreme court : દેશભરમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં ચળકતા બ્રોશર છાપીને લક્ઝુરિયસ સુવિધાઓ અને પહોળા રસ્તાઓના વાયદા કર્યા બાદ પઝેશન વખતે ફરી જતાં બિલ્ડરો સામે સુપ્રીમ કોર્ટે...
રાષ્ટ્રીય

પૂર્વજોની મિલકતમાં દસ્તાવેજ કે નોંધણી વિના મૌખિક રીતે હિસ્સો જતો કરી શકાય: બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો

praxpatel
highcourt : સંયુક્ત પરિવારની પૈતૃક મિલકતોના અધિકાર ત્યાગ (Relinquishment) અંગે બોમ્બે હાઈકોર્ટે (bombay highcourt) અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ઠરાવ્યું છે કે સહ-વારસદાર (Co-owner)...
ગુજરાત

ગુજરાતમાં લઠ્ઠાકાંડનો કાયદો કાગળ પર જ કડક: 2011ના સુધારા બાદ પણ આજ સુધી એકેય બૂટલેગરને નથી થઈ ફાંસીની સજા

praxpatel
દારૂ: ગુજરાતમાં દારૂબંધીના કાયદાને અત્યંત કડક બનાવવા અને લઠ્ઠાકાંડ જેવી ગંભીર હોનારતો રોકવા માટે રાજ્ય સરકારે કાયદામાં મૃત્યુદંડ (ફાંસી) સુધીની કડક જોગવાઈઓ કરી છે. પરંતુ...