ગુજરાતમાં તૂટતી સંયુક્ત પરિવાર વ્યવસ્થાનું વરવું ચિત્ર: 2 વર્ષમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધીને 376 થઈ, દર પાંચ દિવસે એક નવું ઘરડાઘર!
Old Age Home : ગુજરાતમાં ઝડપથી બદલાઈ રહેલા સામાજિક તાણાવાણા અને સંયુક્ત પરિવારો તૂટવાની વરવી વાસ્તવિકતાની સૌથી મોટી અને કડવી અસર ઘરના વડીલોના જીવન પર જોવા...
