Gujarat Plus
Breaking News

Category : તાજા સમાચાર

આંતરરાષ્ટ્રીયતાજા સમાચારરાષ્ટ્રીય

PM Modi અને મેલોની ના 5 સુપરહિટ મોમેન્ટ્સ: સોશિયલ મીડિયા પર ‘મૅલોડી’ ક્રેઝ, ત્રીજો મોમેન્ટ થયો હતો જોરદાર વાયરલ

praxpatel
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની વચ્ચેની મિત્રતા ઇન્ટરનેટ પર હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં પીએમ મોદી રોમ પહોંચ્યા ત્યારે ફરી એકવાર આ...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં ‘રિસોર્ટ પોલિટિક્સ’: દિયોદર તાલુકા પંચાયત બચાવવા કોંગ્રેસના 12 સભ્યો રાજસ્થાન પહોંચ્યા

praxpatel
દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણી પહેલાં બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે. ભાજપના પક્ષપલટાના ડરથી કોંગ્રેસે પોતાના 12 સભ્યોને રાજસ્થાનના રિસોર્ટમાં મોકલી દીધા છે. પ્રમુખની ચૂંટણી...
તાજા સમાચારબિઝનેસરાષ્ટ્રીય

બિહારમાં મળ્યો દુર્લભ ખનિજોનો ભંડાર, જમુઈમાં સોનું હોવાના સંકેત, ટૂંક સમયમાં હરાજી શરૂ થશે

praxpatel
પટના: બિહારમાં કુદરતી સંસાધનો અને દુર્લભ ખનિજ તત્વોનો મોટો ભંડાર મળી આવ્યો છે. બિહારના ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર મંત્રી પ્રમોદ કુમારે મંગળવારે આ અંગે સત્તાવાર માહિતી...
ગુજરાતતાજા સમાચારરાષ્ટ્રીય

Project 75 India: ભારતીય નૌસેનાની તાકાત વધશે, ₹70,000 કરોડની સબમરીન ડીલથી ચીન-પાકને લાગશે ઝટકો

praxpatel
નવી દિલ્હી: સમુદ્રમાં ભારતની સૈન્ય શક્તિ વધારવા માટે કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. ભારતીય નૌસેનાની (Indian Navy) તાકાત વધારવા માટે ટૂંક સમયમાં...
ગુજરાતતાજા સમાચાર

Ahmedabad Sanand Fire: સાણંદની કલર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી

praxpatel
અમદાવાદ: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ઔદ્યોગિક હબ સાણંદમાંથી આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. સાણંદના મોરૈયા વિસ્તારમાં આવેલી એક કલર બનાવતી કંપનીમાં અચાનક...
ગુજરાતતાજા સમાચાર

Gujarat Municipality Leaders List: ગુજરાતની નગરપાલિકાઓ ના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર, જુઓ આખી યાદી

praxpatel
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. હવે રાજ્યની 84 નગરપાલિકાઓ ના નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા,...
ગુજરાતતાજા સમાચાર

મિશન 2027 માટે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું નવું સંગઠન, જુઓ લિસ્ટ

praxpatel
અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ (AAP) સંગઠનને મજબૂત કરવા મોટો નિર્ણય લીધો છે. ‘મિશન 2027’ ને ધ્યાનમાં રાખીને પાર્ટીએ નવા સંગઠન માળખાની જાહેરાત કરી છે....
ગુજરાતતાજા સમાચાર

સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, ૧ મહિનામાં માત્ર ૪ ખેડૂતો પાસેથી ખરીદી!

praxpatel
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં સરકારી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત ૨૨ એપ્રિલથી ખરીદી પ્રક્રિયા સત્તાવાર...
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશની પ્રથમ બુલેટ ટ્રેનની તસવીર આવી સામે, રેલ્વે મંત્રાલયમાં જોવા મળી ભારતના ભવિષ્યની સૌથી ફાસ્ટ ટ્રેનની ઝલક

praxpatel
ભારતમાં બુલેટ ટ્રેનનું સપનું હવે ધીમે-ધીમે હકીકત બની રહ્યું છે. ભારતીય રેલ્વેએ દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇન સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. નવી દિલ્હી...
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

ટ્રમ્પ સોશિયલ મીડિયા પર AI તસવીરો પોસ્ટ કરીને ઇરાન સામે કેવી જંગ લડી રહ્યા છે? જાણો આખી વિગત

praxpatel
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર એક અલગ જ...