Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં મોડી રાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ

સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં મોડી રાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને સ્વસ્થ અને પોષણયુક્ત આહાર ના આપવામાં આવતા હોવાના આરોપ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP ) એ વિરોધ કર્યો. જમવામાં વાળ, ઈયળ, ઉંદર જેવા દ્રષ્યો પણ જોવા મળી રહ્યા છે. આ સમગ્ર વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓને સ્વસ્થ અને પોષણયુક્ત આહાર આપવાની માંગ સાથે ABVP ના કાર્યકર્તાઓ ગેટ ઉપર જ સૂઈ ગયા હતા.

સંબંધિત પોસ્ટ્સ

‘હું એવા લગ્ન નથી ઈચ્છતો…’: ઐશ્વર્યા સાથેના સંબંધો અને ટ્રોલ્સ પર અભિષેક બચ્ચને તોડ્યું મૌન

praxpatel

ગુજરાતમાં LPG સંકટની અસર: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) માં મેસના મેનૂમાં મુકાયો કાપ

praxpatel

2027ની ચૂંટણીમાં ભાજપ જશે, ગુજરાતનાં લોકોની સત્તા આવશે : કેજરીવાલ

ANIL PATEL