Gujarat Plus
Breaking News
ખેડૂત આંદોલનગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

ગાંધી આશ્રમ બાદ પતંગ મહોત્સવમાં પહોંચ્યા પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ

ગાંધી આશ્રમ બાદ પતંગ મહોત્સવમાં પહોંચ્યા પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ

: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે તેઓ ગાંધી આશ્રમની મુલાકાતે જર્મનીના ચાન્સેલર સાથે પહોંચ્યા હતા. ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલની મુલાકાત લીધી

PM and German Chancellor Friedrich Merz, participates in the International Kite Festival at the Sabarmati Riverfront at Ahmedabad, in Gujarat on January 12, 2026.PM and German Chancellor Friedrich Merz, participates in the International Kite Festival at the Sabarmati Riverfront at Ahmedabad, in Gujarat on January 12, 2026.PM and German Chancellor Friedrich Merz, participates in the International Kite Festival at the Sabarmati Riverfront at Ahmedabad, in Gujarat on January 12, 2026.PM and German Chancellor Friedrich Merz, participates in the International Kite Festival at the Sabarmati Riverfront at Ahmedabad, in Gujarat on January 12, 2026.PM and German Chancellor Friedrich Merz, participates in the International Kite Festival at the Sabarmati Riverfront at Ahmedabad, in Gujarat on January 12, 2026.PM and German Chancellor Friedrich Merz, participates in the International Kite Festival at the Sabarmati Riverfront at Ahmedabad, in Gujarat on January 12, 2026.PM and German Chancellor Friedrich Merz, participates in the International Kite Festival at the Sabarmati Riverfront at Ahmedabad, in Gujarat on January 12, 2026.PM along with the Chancellor of Germany, Mr. Friedrich Merz visited to Sabarmati Ashram at Ahmedabad, in Gujarat on January 12, 2026.PM along with the Chancellor of Germany, Mr. Friedrich Merz visited to Sabarmati Ashram at Ahmedabad, in Gujarat on January 12, 2026.PM along with the Chancellor of Germany, Mr. Friedrich Merz visited to Sabarmati Ashram at Ahmedabad, in Gujarat on January 12, 2026.

આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 નો શુભારંભ કરાવ્યો. જર્મન ચાન્સલર ફેડરિક મર્જ પણ ઉપસ્થિત રહ્યા. 50 દેશોના 135 થી વધુ વિદેશી મહેમાનો અને ભારતના 13 રાજ્યોના 65 જ્યારે ગુજરાતના 16 જિલ્લાઓના 871 પતંગબાજોએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લીધો.

રશિયા, કોલમ્બિયા, રીપબ્લિક ઓફ કોરિયા, ઇન્ડોનેશિયા જેવા જુદા જુદા દેશોથી પતંગબાજો રિવરફ્રન્ટ પહોંચ્યા છે. તેઓ અમદાવાદની યજમાની સ્વીકારી ખુશ જોવા મળ્યા. ઘણા પતંગબાજો છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદમાં યોજાતા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં હાજરી આપવા આવે છે.

ભારતના પ્રધાનમંત્રીના આગમનને લઇ વિદેશી મહેમાનો પણ ઉત્સાહમાં જોવા મળ્યા.ઇન્ડોનેશિયાના પતંગબાજોની અનોખી રીતે પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાનું ચિત્ર પતંગ ઉપર કંડાર્યું કર્યું. એક મહિનાની સતત મહેનતથી પતંગ તૈયાર કરી. તેમણે gujarat plus સાથે વાતચીત કરતા જણાવ્યું કે સાત વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત અને ઇન્ડોનેશિયાની મિત્રતાની શુભકામના પાઠવવા ઇન્ડોનેશિયા ગયા હતા. આજે તેઓ ભારતમાં પ્રધાનમંત્રી ને મળે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા પહોંચી ગયા છે. PMના પ્રવાસને લઈને તમામ જગ્યાએ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં LPG સંકટની અસર: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) માં મેસના મેનૂમાં મુકાયો કાપ

praxpatel

ગુજરાત પરના નિવેદન બદલ મલ્લિકાર્જુન ખરગેએ માફી માંગી: કહ્યું- ‘કોઈની લાગણી દુભાવવાનો મારો હેતુ નહોતો’

praxpatel

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ

Maheriya Nirali