ચીન બનશે નવો સુપર પાવર? ટ્રમ્પ સાથે મુલાકાત અને પુતિન સાથે દોસ્તી પાછળ શી જિનપિંગનો મોટો પ્લાન
વિશ્વના રાજકારણમાં ચીને આજે પોતાની એક અલગ અને મજબૂત ઓળખ બનાવી લીધી છે. તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ખાસ ટીમ સાથે બેઇજિંગ પહોંચ્યા...
