Gujarat Plus
Breaking News

Category : ગુજરાત

ગુજરાતતાજા સમાચાર

ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિનો દાવો: માનીતાઓને 5 લાખ પગાર ચૂકવાયાનો આરોપ, ABVP નું અલ્ટીમેટમ

praxpatel
ગુજરાત યુનિવર્સિટીમાં નિયમોને નેવે મૂકીને થયેલી ગેરકાયદે ભરતીઓ અને નાણાકીય ઉચાપત મામલે ભારે વિવાદ ઊભો થયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા યુનિવર્સિટી સત્તાધીશોને...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં વધુ એક પેપર લીક? જામનગરમાં BAMS ની પરીક્ષા પહેલાં સવાલો વાઈરલ

praxpatel
NEET વિવાદ બાદ હવે ગુજરાતની પ્રખ્યાત આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપર લીકની શંકાના ઘેરામાં આવી ગઈ છે. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS ની પરીક્ષા પહેલાં જ...
ગુજરાતતાજા સમાચાર

ગટર સફાઈમાં દર્દનાક મોત મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: ગુજરાત સહિત 5 રાજ્યોના ચીફ સેક્રેટરીને નોટિસ

praxpatel
મેન્યુઅલ સ્કેવેન્જિંગ (હાથથી ગટર સફાઈ) ને લઈને સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન થઈ રહેલા કામદારોના મોત અંગે...
ગુજરાતતાજા સમાચાર

ઉમરગામમાં બાળકીનું રેસ્ક્યૂ: ધસમસતા પૂરના પ્રવાહ વચ્ચે યુવાનોએ બહાદુરીથી જીવ બચાવ્યો

praxpatel
કુદરતના કોપ સામે જ્યારે માનવી અસહાય બની જાય છે, ત્યારે માનવતા અને સાહસની એક નવી જ્યોત પ્રગટી ઊઠે છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવી જ...
ગુજરાતતાજા સમાચાર

રાજુલામાં સિંહ-દીપડાના આંટાફેરા: મંદિરમાં દીપડો ઘૂસતા સ્થાનિકોમાં ભારે ફફડાટ

praxpatel
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં માનવ વસાહતો નજીક વન્યજીવોનું આગમન સતત વધી રહ્યું છે. તાજેતરમાં રાજુલામાં સિંહ-દીપડાના આંટાફેરાના વીડિયો સામે આવતા સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટનો...
ગુજરાતતાજા સમાચાર

હીરપુરા બેરેજમાંથી પાણી છોડાશે: સાબરમતી નદી કાંઠાના 8 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા

praxpatel
મહેસાણા જિલ્લામાં આવેલા હીરપુરા બેરેજમાં પાણીની આવક સતત વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદી પરના હીરપુરા બેરેજમાંથી પાણી છોડવાની તૈયારીઓ શરૂ કરાઈ...
ગુજરાતતાજા સમાચાર

વલસાડ: ‘મધુબન ડેમ તૂટ્યો’ હોવાની અફવાથી દોડધામ! લોકો ગામ ખાલી કરવા લાગ્યા, તંત્રએ અફવાનું કર્યું ખંડન

praxpatel
વલસાડ જિલ્લાના મધુબન ડેમ અંગે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાને કારણે ભારે અફડાતફડી મચી ગઈ હતી. ડેમ તૂટ્યો હોવાની ખોટી માહિતી મળતા ગ્રામજનો ભયના માર્યા...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં આગામી ૩ કલાક ભારે! ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ‘રેડ એલર્ટ’, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

praxpatel
ગુજરાતમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે. ૨૫ જુલાઈએ સાંજે ૪ વાગ્યા સુધીમાં ૧૯૫થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે સાંજે ૭ વાગ્યા સુધી રાજ્યભરમાં...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં મેઘતાંડવ: બોપલમાં આર્મીએ બોટ ઉતારી, બાવળામાં 900 લોકોનું રેસ્ક્યૂ

praxpatel
બોપલમાં આર્મીએ મોરચો સંભાળ્યો,: અમદાવાદ શહેરમાં અવિરત પડેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન ભારે અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ પર...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં મેઘતાંડવ: નવસારીમાં 15 શ્રમિકોને એરલિફ્ટ કરાયા, રાજ્યભરમાંથી 38,000થી વધુ લોકોનું સ્થળાંતર

praxpatel
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં અવિરત પડી રહેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં પૂરના કારણે અનેક વિસ્તારો પાણીમાં...