Gujarat Plus
Breaking News
આપખેડૂત આંદોલનરાજનીતિ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેપુર ગામે કંપનીની દાદાગીરી અને ત્રાસથી ખેડૂતનું હાર્ટ એટેકથી મોત, ગોપાલ ઇટાલીયાએ લીધી પરિવારની મુલાકાત

રાજકોટના જેતપુર તાલુકાના જેપુર ગામમાં જેટકો કંપનીએ દાદાગીરી કરીને વીજળીની લાઈનો નાખી, વળતર આપ્યું નહીં: ગોપાલ ઇટાલીયા

પોલીસને લાવીને ગુંડાગર્દી કરીને ખેડૂતની પરમિશન વગર ખેતરમાં લાઈનો નાખવામાં આવી, જેથી ખેડૂતને આઘાત લાગતા થયું મોત: ગોપાલ ઇટાલીયા

ગુજરાતમાં ભાજપ સરકારે દાદાગીરી કરીને ગમે ત્યાંથી લાઈન નાખવાનું કામ શરૂ કર્યું છે: ગોપાલ ઇટાલીયા

ભાજપ સરકાર, સરકારી કર્મચારીઓ અને કંપનીઓએ ગેંગ બનાવીને ગુજરાતના 800 ગામડાઓને ચૂંથી નાખ્યા: ગોપાલ ઇટાલીયા

કચ્છ, મોરબી, રાજકોટ, પાટણ અને મહેસાણામાં બેફામપણે વીજળીની લાઈનો નાખવામાં આવી રહી છે: ગોપાલ ઇટાલીયા

ખેતરની વચ્ચેથી લાઈન કાઢવામાં આવે છે, જેથી ખેડૂતને આજીવન નુકસાન થાય છે: ગોપાલ ઇટાલીયા

કંપનીને જો લાઈન નાખવી હોય તો ખેડૂત પાસેથી જમીન ખરીદીને લાઈનો નાખે: ગોપાલ ઇટાલીયા

કલેક્ટરોને મારી વિનંતી કે તમે તમારા ધાબા પર થાંભલા નખાવો: ગોપાલ ઇટાલીયા

વીજળી આપવી હોય તો ખેડૂતોને પહેલા હક આપો: ગોપાલ ઇટાલીયા

સરકારી જમીન પર થાંભલા કેમ નાંખવામાં આવતા નથી?: ગોપાલ ઇટાલીયા

AAP ભાજપની દાદાગીરી સામે લડે છે અને ગુજરાતના તમામ ખેડૂતો પણ એકજૂટ થઈને આ બાબતે વિરોધ કરે: ગોપાલ ઇટાલીયા

હવે જ્યાં પણ કોઈ થાંભલો નાખવા આવે ત્યાં આખું ગામ એકજૂટ થઈ વિરોધ કરે: ગોપાલ ઇટાલીયા

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં ફાઈનલ વોટર લિસ્ટ જાહેર, 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા, 3.95 લાખ નામ દૂર કરાયા, વિપક્ષ ઉઠાવી શકે છે સવાલો !

ANIL PATEL

દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની અટકાયત, ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો

praxpatel

દિલ્હી દારૂનીતિ કૌભાંડમાં આરોપમુક્ત થતાં કેજરીવાલ રડી પડ્યા, કહ્યું, “હું ભ્રષ્ટ નથી…”

aminparmar