Gujarat Plus
Breaking News
બિઝનેસરાષ્ટ્રીય

સાળંગપુર હનુમાનજી મંદિરમાં પાંચ કરોડનું દાન આપતા અંબાણી, સંતોએ મુકેશ અંબાણી પાસે શુ માંગ કરી?

રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પુત્ર અનંત અંબાણી સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા, તેઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે દાદા ની પૂજા કરી અને હનુમાનજી દાદા ને પ્રાર્થના કરી હતી. આ સમયે સાળંગપુર હનુમાનજી મંદિર ના સંતો પણ જોડાયા હતા, મહત્વની વાત એ છે કે મંદિરની આરતી લાઇવ આવે તેવું આયોજન કરવા રજુઆત કરી હતી.

મુકેશ અંબાણી દ્રારા આ માંગ સ્વીકારી આગામી દિવસ માં જિયો નેટવર્ક પર સાળંગપુર હનુમાનજી મંદિર ની આરતી લાઈવ નિહાળી શકે તેવું આયોજન કરવાની ખાત્રી આપવામાં આવી હતી. તો મંદિરના વિકાસમાં 5 કરોડની માતબર રકમ નું દાન પણ અપર્ણ કર્યુ હતું.

 

સંબંધિત પોસ્ટ્સ

“વિપક્ષ મહિલાઓના રસ્તાનો રોડો”: મહિલા અનામત અને સીમાંકન બિલ પર અમિત શાહનો વળતો પ્રહાર

praxpatel

‘ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!’, PM મોદીએ બંગાળમાં TMCને આપી ખુલ્લી ચેતવણી

praxpatel

સોના પર કસ્ટમ ડ્યુટી વધતા મોટો ફેરફાર: દેશમાં જૂના દાગીનાના રિસાયક્લિંગમાં ભારે ઉછાળો

praxpatel