રોબર્ટ કિયોસાકીની મોટી ચેતવણી: US પર $40 ટ્રિલિયનનું દેવું, કેશ સેવર્સ નુકસાનમાં રહેશે; સોના-ચાંદીમાં રોકાણની સલાહ
‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ અમેરિકાના વધતા દેવા સામે લાલબત્તી ધરતાં રોકાણકારોને રોકડ નાણાંને બદલે સોના અને ચાંદીમાં રોકાણ કરવા ભારપૂર્વક જણાવ્યું છે. ‘રિચ...
