આશા ભોંસલેના અંતિમ સંસ્કાર: મરાઠી બ્રાહ્મણ પરંપરા મુજબ અપાશે મુખાગ્નિ, જાણો શું છે અંત્યેષ્ટિની વિધિ?
સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું નિધન થતા સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે. રવિવારે 12 એપ્રિલના રોજ મુંબઈની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હવે સોમવારે સાંજે...
