અમદાવાદ વિમાન અકસ્માત: પૂર્વ સીએમ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઇન્ડિયાનો ખુલાસો
અમદાવાદ વિમાન અકસ્માત મામલે એર ઇન્ડિયાએ મોટો ખુલાસો કર્યો છે. એરલાઇને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ની પુત્રી રાધિકા મિશ્રાના આરોપોને સત્તાવાર રીતે ફગાવી દીધા છે....
