ખેડૂતોને યુરિયા ખાતર સાથે લિક્વિડ યુરિયાની બોટલ પધરાવવાનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો, સરકારે શું કાર્યવાહી કરી તે જણાવ્યું
ખેડૂતોને યુરિયા ખાતરની સાથે લિક્વિડ યુરિયા ખાતર ફરજિયાત ખરીદવાની ફરિયાદો મોટા પ્રમાણમાં ઊઠી હતી. જેને લઈને આજે વિધાનસભામાં વિપક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો....
