ટ્રેક્ટર-ટ્રોલીમાં AC, પંખા અને ખાટલા: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે પંજાબના ખેડૂતોનો સંગરૂરમાં મોરચો, ડીસી કચેરી બહાર અચોક્કસ મુદતના ધરણા
પંજાબના સંગરૂરમાં ભારત-અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ટ્રેડ ડીલ અને અન્ય લાંબા સમયથી લટકતી માગોને લઈને ખેડૂતો એ ફરી એકવાર મોટો મોરચો ખોલ્યો છે. ભારતીય કિસાન યુનિયન...
