જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
H1B VISA : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને વિદેશી કુશળ કર્મચારીઓ માટેના નિયમો વધુ કડક બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. H-1B સહિતના વર્ક વિઝા ધરાવતા...
