૧ સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ ૫ મોટા નિયમો: LPG સિલિન્ડરના ભાવથી લઈને કાર ખરીદવા સુધી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
ઓગસ્ટ મહિનો પૂર્ણ થવાની સાથે જ નવા મહિનાની પહેલી તારીખથી દેશમાં સામાન્ય નાગરિકના ખિસ્સા અને દૈનિક જીવનને સ્પર્શતા અનેક મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવી રહ્યા છે....
