પ્રિયંકા ચોપરાની લાડલી માલતીએ ઉજવ્યો રક્ષાબંધન: માસી પરિણીતીના દીકરા નીર માટે વિદેશથી મોકલી સુંદર રાખડી, તસવીર વાયરલ
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા ભલે વર્ષોથી અમેરિકામાં સ્થાયી થઈ ગઈ હોય, પરંતુ તે આજે પણ ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને સંસ્કારો સાથે અતૂટ રીતે જોડાયેલી છે....
