વિવાદાસ્પદ ‘એનહેન્સ્ડ ગેમ્સ’: ઓલિમ્પિકની જેમ ખેલાડીઓ ખુલ્લેઆમ ડ્રગ્સ અને સ્ટેરોઇડ્સ લઈ શકશે
શું સ્ટેરોઇડ્સ અને ડ્રગ્સનો ઉપયોગ હવે રમતગમતનું ભવિષ્ય બની ગયો છે? રવિવારે વેગાસમાં જ્યારે વિશ્વભરના એથ્લેટ્સ ભેગા થશે, ત્યારે દુનિયા એક અનોખો નજારો જોશે. અહીં...
