‘ગૃહમંત્રીને જાણ નહોતી કે પછી તેમણે આદેશ આપ્યો? PM તેમને હટાવે’: રાહુલ ગાંધીના સરકાર પર આકરા પ્રહારો
લોકસભામાં ‘એન્ટી પેપર લીક બિલ’ પાસ થયા બાદ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો...
