નિવૃત્તિ બાદ હવે યુરોપમાં ક્રિકેટ રમશે અજિંક્ય રહાણે, એમસ્ટરડમ ફ્લેમ્સે બનાવ્યો માર્કી પ્લેયર
આંતરરાષ્ટ્રીય અને ભારતીય ઘરેલુ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પણ ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અજિંક્ય રહાણેનું બેટ શાંત રહેવાનું નથી. રહાણે હવે વિદેશી ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પોતાની...
