Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

સુરેન્દ્રનગરમાં દુષિત પાણી પીવા લોકો મજબુર, રોગચાળો ફાટશે તો કોણ જવાબદાર

ઇન્દોરનુ જલ કાંડ બધાને યાદ હશે, જેમાં સંખ્યાબંધ્ધ બાળકો અને લોકો એટલે ગુજરી ગયા કે ત્યાં નગર નિગમ શુદ્ધ પાણી ન આપી શક્યુ, પણ આ જ હાલ ગુજરાતના મેટ્રો સીટી અમદાવાદ હોય કે રાજ્યના પાટનગર ગાંધીનગર કે પછી નાના ગામડા ત્યાં પણ આવી જ હાલત છે, વાત સુરેન્દ્રનગરની કરીએ તો પીવાના પાણીની પાઈપલાઈનોમાં દુષિત પાણી વિતરણ કરવામાં આવતા રોગચાળાની સ્થિતિ ઉભી થઇ છે, 1 વર્ષમાં સૌથી વધુ માંદગીના કેસો ચાલુ મહિનામાં દાખલ થયા. તો 17 હજાર કેસોની સિવિલ હોસ્પિટલમાં OPD દાખલ થઈ.

દાળમિલ જુના જંકશન રતનપર સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થઇ ગયુ છે, કોલેરા ડાયરીયાના કેસો પણ વધ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદ: વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર ચાકુથી હુમલો, માથામાં આવ્યા 11 ટાંકા

praxpatel

અબુ ધાબી: બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, આગ લાગતા મચી દોડધામ

praxpatel

ગુજરાતમાં આગામી 7 દિવસ સાંબેલાધાર વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ તો સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

praxpatel