ડ્રગ્સના ગેરકાયદે ઉત્પાદન અને સિન્ડિકેટનું કેન્દ્ર બનતું ગુજરાત: NCB ના ‘રેડ ફ્લેગ’ રિપોર્ટે વધારી ચિંતા, સરખેજમાંથી ઝડપાઈ ગુપ્ત ફેક્ટરી
અમદાવાદ: દેશનું ‘ફાર્મા હબ’ ગણાતું ગુજરાત રાજ્ય હવે ગેરકાયદે ડ્રગ્સના ઉત્પાદન અને આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટના સંકલનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો નાર્કોટિક્સ કંટ્રોલ...
