શંકરસિંહ સામે વિરોધનો વંટોળ: સવર્ણ સમાજ લાલઘૂમ, માફી નહીં માંગે તો ૨૦૧૫ના અનામત આંદોલનની જેમ રસ્તા પર ઊતરવાની ચીમકી!
Shankersinh Vaghela :રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (બાપુ) દ્વારા સવર્ણ સમાજ અંગે આપવામાં આવેલા એક વિવાદાસ્પદ નિવેદનને પગલે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે....
