ગુજરાતના મહેસૂલ વિભાગમાં એકસાથે ૮૬ મામલતદારોની બદલી: ૩ નાયબ મામલતદારોને બઢતી, ૮ જુનિયર સ્કેલના અધિકારીઓને નવી જવાબદારી; જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા એકસાથે મહત્ત્વપૂર્ણ બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. ૨૫ નવેમ્બર, ૨૦૨૬ના...
