ગુજરાતમાં ૨૮૪ માનવ તસ્કરો પકડાયા પણ સજા ફક્ત ૫ ને જ થઈ! ૯૮% આરોપીઓ કાયદાના સકંજામાંથી કેવી રીતે છટકી ગયા?
ગાંધીનગર/અમદાવાદ: વિકાસશીલ, સુરક્ષિત અને કાયદો-વ્યવસ્થાની દ્રષ્ટિએ અગ્રેસર ગણાતા ગુજરાતમાં માનવ તસ્કરીના કાળા કારોબારને લઈને અત્યંત ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. રાજ્યસભામાં રજૂ કરાયેલા સત્તાવાર અહેવાલ...
