Gujarat Plus
Breaking News
આપગુજરાતરાજનીતિ

ઇશુદાન ગઢવીએ બેટિંગમાં હાથ આજમાવ્યો ! શુ રાજનીતિમાં ચોગા લાગશે કે છગ્ગા !

ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ એકેડમી તથા પ્રાર્થના ફાઉન્ડેશનના દ્વારા સંયુક્ત ઉપક્રમે સોડસલા, સલાયા ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાર્થના ફાઉન્ડેશન ની ટીમ સાથે મેં હાજરી આપી યુવાનોને રમતગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવવા, શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય મજબૂત રાખવાની પ્રેરણા આપી તથા તમામ ખેલાડીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.
યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને ટીમભાવના વધારવાના હેતુસર યોજાયેલ આ ટૂર્નામેન્ટમાં પ્રાર્થના ફાઉન્ડેશનના સ્થાપક તથા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશુદાનભાઈ ગઢવીએ હાજરી આપી હતી અને ખેલાડીઓ સાથે ક્રિકેટ રમીને સૌનો ઉત્સાહ વધાર્યો.

સંબંધિત પોસ્ટ્સ

કાકાની ક્રૂરતા: ભત્રીજી પર દુષ્કર્મ આચરી પાપ છુપાવવા ખવડાવતો ગર્ભનિરોધક ગોળીઓ, રાજકોટની ઘટના

praxpatel

બોટાદ કોર્ટના ચુકાદા બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે”

ANIL PATEL

વિપક્ષ સરકારની આલોચના કરે તો તેને દબાવવા માટે ખાખીની આડમાં જે પ્રયાસો થાય છે એ ચિંતાનો વિષય છે: ચૈતર વસાવા

praxpatel