Gujarat Plus
Breaking News
ગુજરાતરાજનીતિ

PM મોદીના ગુજરાત પ્રવાસને લઈ પોલીસ કર્મચારી-અધિકારીઓની રજાઓ રદ, મેટ્રોમાં બેસી PM મોદી જશે અમદાવાદથી ગાંધીનગર

Pm મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાત આવવાના છે. તેઓ આ ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોનું ઉદ્ધાટન કરીને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં હાજરી આપશે.

Pm મોદીની આ મુલાકાતને ધ્યાનમાં રાખતા, જિલ્લા વહીવટીતંત્રે વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત વિભાગો સાથે સમીક્ષા બેઠકો શરૂ કરી છે.

રાજ્યના તમામ પોલીસ કર્મચારીની અને અધિકારીઓની રજાઓ રદ કરાઈ છે. 7થી 12 જાન્યુઆરી સુધી પોલીસ કર્મીઓ રજા નહીં મળે. જે કર્મચારીઓ રજા પર છે તેમને તાત્કાલિક હાજર થવાની સૂચના પણ અપાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે તે બાબતને ધ્યાનમાં રાખીને હાલ રજા રદ કરવાનો નિર્ણય કરાયો છે.

સંબંધિત પોસ્ટ્સ

Somnath Amrut Mahotsav 2026: સોમનાથ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો, સાંસ્કૃતિક પુનર્જાગરણનો આપ્યો સંદેશ

praxpatel

Gujarat Weather: આગામી ૬ દિવસ ગુજરાતમાં ભૂકા કાઢશે વરસાદ, ૮ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અતિભારેની આગાહી

praxpatel

રાજુલામાં સિંહ-દીપડાના આંટાફેરા: મંદિરમાં દીપડો ઘૂસતા સ્થાનિકોમાં ભારે ફફડાટ

praxpatel