Gujarat Plus
Breaking News
આપગુજરાતરાજનીતિ

ન બેટાનું ન બાપુનું હવે ગુજરાત આપનું ! આપને ભાજપના પરિવારવાદને હથિયાર બનાવ્યો !

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપે નવો સુત્ર કહો કે નારો આપ્યો છે, જેની પ્રેસ કોન્ફરન્સ ગોપાલ ઇટાલિયા કરવાના છે,

ન બેટાનું ન બાપનું
હવે ગુજરાત આપનું,

https://youtu.be/e6EBFs3-ZQg

તમને જણાવી દઇએ કે ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ પહેલા જ કહી ચુક્યા છે,કે તેઓ 12 હજાર ઉમેદવાર સ્થાનિક સ્વરાજની ચુટણીમાં ઉતારવાના છે, ત્યારે આ મુદ્દે હવે આપ આકરા પાણીએ છે,,

મહત્વની વાત એ છે કે ભાજપ જે વંશવાદનો ઉપયોગ કરીને કોંગ્રેસ ઉપર પ્રહાર કરતી હતી, હવે તે જ હથિયારનો ઉપયોગ કરીને આપ કોંગ્રેસ અને ભાજપ બન્નેના પરિવારવાદ ઉપર પ્રહાર કરશે,

સંબંધિત પોસ્ટ્સ

દિલ્હીમાં છઠ્ઠા દિવસે પણ હવા ઝેરી, AQI 387: ધુમ્મસના કારણે આજે પણ ઘણી ફ્લાઇટ્સ રદ; 24 કલાકમાં 27થી વધુ ફ્લાઇટ્સ રદ

Gujarat Plus

બહુચર્ચિત ઉના કાંડ કેસમાં વેરાવળ કોર્ટનો મોટો ચુકાદો: 5 આરોપીઓ દોષિત, 37 નિર્દોષ જાહેર

praxpatel

લાયસન્સ અને હેલ્મેટ વગર વાહન લાવતા વિદ્યાર્થીઓને શાળામાં ‘નો-એન્ટ્રી’, અમદાવાદ DEOનો કડક આદેશ

praxpatel