Gujarat Plus
Breaking News
તાજા સમાચાર

કચ્છ જીલ્લાના અબડાસામા વાતાવરણ પાલટાયું, ખેડૂતોમાં ચિંતાનો માહોલ-

રાજયના સરહદી  જિલ્લો ગણાતા એવા કચ્છ જીલ્લાના અબડાસામા વાતાવરણમા અચાનક પલટો આવ્યો છે,આ વાતાવરણના અચાનક પલટાએ ખેડૂતોની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે. તૈયાર થયેલા પાકનો લણનીનો સમય આવતા જ્યારે આમ અચાનક હવામાનમા પલટો આવતા ખેડૂતોને પાક નુકસાન થવાની  ભીતિ સેવાઇ રહી છે. અબડાસામા વિવિધ ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો,જેને લઈને પાકને વ્યપક નુકસાન થયું છે . વરસાદની સાથે વવાઝોડાના કારણે પ્રતિ  કલાક 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને લઈને ઉભો પાક રાગદોડી નખાયો હતો.

 

ઘઉના પાકને વ્યાપક નુકસાન ભર ઉનાળામાં  ચોમાસા જેવો માહોલ સર્જાતાં ઘઉના પાકને વ્યાપક નુકસાન થયું છે, જયારે પાક લણની માટે તૈયાર થયેલા લણનિના પાકમાં વવાઝોડાના કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે. જો અંજ કમોસમી વરસાદમાં વધારો થાય તો ખેડૂતોની સ્થિતિ ખૂબ વણસી બની શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

Video/Bhooth Bangla: ‘ભૂત બંગલા’નું રોમેન્ટિક ગીત ‘તૂ હી દિસદા’નું ટીઝર રિલીઝ, અક્ષય કુમાર અને વામિકા ગબ્બીની શાનદાર કેમિસ્ટ્રી

praxpatel

BREAKING NEWS :- ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર: ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, જાણો ભારત પર તેની શું થશે અસર?

ANIL PATEL

ચાલતી ટ્રેનમાં આશુતોષ મહારાજ પર જીવલેણ હુમલો: બાથરૂમમાં છુપાઈને બચાવ્યો જીવ

Maheriya Nirali