અમદાવાદ/ કરોડોનું મ્યૂલ એકાઉન્ટ કૌભાંડના આરોપીઓ 4 દિવસમાં જ જામીન પર છૂટ્યા, તપાસ એજન્સી સામે કોર્ટે ઉઠાવ્યા સવાલ
ગુજરાત સહિત દેશભરમાં સાયબર ફ્રોડના ગુનાઓ સતત વધી રહ્યા છે. ગરીબ લોકોને નાણાકીય લાલચ આપી તેમના નામે ‘મ્યૂલ બેન્ક એકાઉન્ટ’ ખોલાવવાનું એક મોટું રેકેટ અમદાવાદમાં...
