તિબેટમાં વિનાશક પૂર વચ્ચે શું છુપાવી રહ્યું છે ડ્રેગન? સોશિયલ મીડિયા પરથી તબાહીના વીડિયો હટાવાતાં ચીનની નીતિ પર ઉઠ્યા સવાલો
નેપાળમાં ૨૬ ઓગસ્ટે ત્રાટકેલા પ્રલયકારી ફ્લેશ ફ્લડે સરહદી વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો છે. પર્વતો પરથી ધસી આવેલા કાટમાળ, પથ્થરો અને પાણીના ધસમસતા પ્રવાહે ગામડાં, પુલ અને...
