બિઝનેસAI ક્રેઝ વચ્ચે IBMને મોટો ફટકો: એક જ દિવસમાં 70 અબજ ડોલરનું માર્કેટ મૂલ્ય ધોવાયુંpraxpatelJuly 16, 2026 by praxpatelJuly 16, 202608 અમેરિકન ટેકનોલોજી કંપની આઇબીએમ (IBM) ના શેરમાં મંગળવારે 25% થી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે. આ કડાકો કંપનીના છેલ્લા 60 વર્ષના ઇતિહાસમાં એક જ દિવસનો...