અમેરિકા-ઈરાન ટકરાવ: શાંતિ મંત્રણા નિષ્ફળ જવાની આશંકાથી દુનિયામાં ફફડાટ, હોર્મુઝ માં યુદ્ધના વાદળો
વિશ્વ અત્યારે વધુ એક મોટા યુદ્ધના ઉંબરે ઊભું હોય તેમ જણાય છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચેની રાજદ્વારી વાટાઘાટો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ...
