ગુજરાત હાઈકોર્ટ નો ઐતિહાસિક ચુકાદો: ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે, અકસ્માત મામલે વળતર મળશે
ગુજરાત હાઈકોર્ટ એ કામદારો અને કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ઠરાવ્યું છે કે જો કોઈ કર્મચારીનું ઓફિસ જતી વખતે...
