ભારત-અમેરિકા વચ્ચે થશે ટ્રેડ ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ‘પીએમ મોદી મારા સારા મિત્ર છે’
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ ખોલીને વખાણ કર્યા છે. તેમણે પીએમ મોદીને પોતાના ખૂબ જ સારા મિત્ર ગણાવ્યા છે. આ...
