‘ખતરો કે ખિલાડી’માં ઓરીની ₹75 લાખની બેગ જોઈ રોહિત શેટ્ટી ચોંક્યા, જાણી લો તેની રોજીંદી કમાણી વિશે
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઓરહાન અવત્રામણી એટલે કે ઓરી (Orry) પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે જાણીતો છે. તેના કપડાં, શૂઝ કે બેગ્સની કિંમત હજારો અને લાખો રૂપિયામાં...
