‘સોરી મમ્મી હું જાઉં છું…’: નવપરિણિત શિક્ષિકા સૃષ્ટિ કંડારીનું શંકાસ્પદ મોત, હવે CB-CID કરશે તપાસ
દેહરાદૂનના ડોઈવાલા વિસ્તારમાં સરકારી શિક્ષિકા સૃષ્ટિ કંડારીનું શંકાસ્પદ સંજોગોમાં ફાંસી લગાવી લેવાથી મોત નીપજ્યું છે. સૃષ્ટિના લગ્ન 29 નવેમ્બર 2025ના રોજ સચિવાલયના કર્મચારી સૌરભ રતૂડી...
