પહેલા 0 રને પડી 3 વિકેટ, પછી ક્રિકેટના મેદાનમાં થયો ચમત્કાર; ઓસ્ટ્રેલિયાએ દોહરાવ્યો 20 વર્ષ જૂનો ઈતિહાસ!
ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝની બીજી મેચમાં ક્રિકેટ જગતને ચોંકાવી દેનારો નજારો જોવા મળ્યો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ એક સમયે ખૂબ...
