ઇનકમ ટેક્સ વિભાગની મોટી ભૂલ: ટેક્સપેયર્સને મળ્યા ખોટા ઇમેઇલ, જાણો હવે શું કરવું?
તાજેતરમાં અનેક ટેક્સપેયર્સને આવકવેરા વિભાગ તરફથી ‘મહત્વના વ્યવહારો’ (Significant Transactions) અંગેના ઇમેઇલ મળ્યા છે. જોકે, આ ઇમેઇલમાં આપેલી માહિતી ખોટી હોવાનું સામે આવ્યું છે. ઇનકમ...
