ગુજરાતમાં ‘નકલી ગરીબો’નું મોટું કૌભાંડ: કાર-બંગલા ધરાવતા ધનિકો લેતા હતા મફત અનાજ, 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ પકડાયા
વિકાસ અને સમૃદ્ધિના દાવાઓ વચ્ચે ગુજરાતમાં સરકારી યોજનાઓમાં ચાલતી મોટી લાલિયાવાડી અને કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ ગરીબો અને...
