નેપાળમાં ટનલ રેસ્ક્યૂ બન્યું મોટો પડકાર: ૫ ફૂટ ભીના કાટમાળ વચ્ચે ફસાયેલા મજૂરોને બચાવવા જહેમત, ભારતે મોકલી રાહત સામગ્રીની ચોથી ખેપ
નેપાળમાં ચીન સરહદેથી આવેલા વિનાશક પૂર અને ભારે વરસાદે સર્જેલી તબાહી વચ્ચે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સૌથી મોટો પડકાર ત્રિશૂલી...
