સ્પોર્ટ્સRCB vs LSG: વિરાટ કોહલી માટે ‘કાળ’ બનશે મોહમ્મદ શમી? આજના મેચમાં જોવા મળશે 3 ખતરનાક પ્લેયર બેટલpraxpatelApril 15, 2026 by praxpatelApril 15, 202607 IPL 2026 માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામસામે ટકરાશે. આ મેચ માત્ર બે ટીમો વચ્ચેનો જંગ નથી, પરંતુ દિગ્ગજ...
તાજા સમાચારસ્પોર્ટ્સ‘તને ભારતનો સૌથી ખતરનાક ફિનિશર બનાવી દઈશ’ – મુકુલ ચૌધરી વિશે જસ્ટિન લેંગરની ભવિષ્યવાણી સાચી પડી!praxpatelApril 10, 2026 by praxpatelApril 10, 2026013 લખનૌ સુપર જાયન્ટ્સના ૨૧ વર્ષીય બેટર મુકુલ ચૌધરીએ KKR સામે માત્ર ૨૭ બોલમાં અણનમ ૫૪ રન ફટકારીને હારેલી બાજી પલટી નાખી હતી. આ ઈનિંગ બાદ...
તાજા સમાચારસ્પોર્ટ્સLSG ને મોટો ફટકો: વાનિંદુ હસરંગા IPL 2026 માંથી બહાર, આ અનુભવી સ્પિનર લેશે સ્થાનpraxpatelApril 10, 2026 by praxpatelApril 10, 2026013 આઈપીએલ 2026 (IPL 2026) માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને સિઝનની અધવચ્ચે મોટો આંચકો લાગ્યો છે. ટીમનો મુખ્ય સ્પિનર વાનિંદુ હસરંગા ફિટનેસની સમસ્યાને કારણે આખી...
સ્પોર્ટ્સIPL 2026: અભિષેક શર્માના નામે નોંધાયો અણગમતો રેકોર્ડ, રોહિત શર્મા અને સંજુ સેમસનની કરી બરાબરીpraxpatelApril 5, 2026April 5, 2026 by praxpatelApril 5, 2026April 5, 202607 આઈપીએલ 2026 (IPL 2026) ની 10મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માનું બેટ શાંત રહ્યું હતું. તે માત્ર 2 બોલ રમીને શૂન્ય...
તાજા સમાચારસ્પોર્ટ્સIPL 2026: મોહમ્મદ શમીએ ઝહીર ખાનને પછાડ્યો, પાવરપ્લેમાં વિકેટ લેવાની યાદીમાં મોટો ઉલટફેરpraxpatelApril 5, 2026April 5, 2026 by praxpatelApril 5, 2026April 5, 2026012 ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 10મી લીગ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે....