સ્પોર્ટ્સઋષભ પંત પાસેથી છીનવાઈ શકે છે LSGની કેપ્ટનશીપ, ડાયરેક્ટર ટોમ મૂડીએ આપ્યા મોટા સંકેતpraxpatelMay 24, 2026 by praxpatelMay 24, 2026016 લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના કેપ્ટન ઋષભ પંતની મુશ્કેલીઓ વધી ગઈ છે. આઈપીએલ (IPL) માં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શકવાને કારણે પંત પાસેથી લખનૌની...
સ્પોર્ટ્સચેપોક સ્ટેડિયમમાં જોશ ઇંગ્લિશની સુનામી: CSK સામે રમી તોફાની ઇનિંગ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડpraxpatelMay 10, 2026 by praxpatelMay 10, 2026016 ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 53મી લીગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ...
તાજા સમાચારસ્પોર્ટ્સલખનૌના 50 કરોડ પાણીમાં? પંત અને પૂરનનું ખરાબ ફોર્મ LSG માટે ચિંતાનો વિષયpraxpatelApril 22, 2026 by praxpatelApril 22, 2026027 IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત ઘણી ખરાબ રહી છે. ટીમે રિષભ પંત અને નિકોલસ પૂરન પર અંદાજે 50 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, પરંતુ...
તાજા સમાચારસ્પોર્ટ્સ‘તને ભારતનો સૌથી ખતરનાક ફિનિશર બનાવી દઈશ’ – મુકુલ ચૌધરી વિશે જસ્ટિન લેંગરની ભવિષ્યવાણી સાચી પડી!praxpatelApril 10, 2026 by praxpatelApril 10, 2026027 લખનૌ સુપર જાયન્ટ્સના ૨૧ વર્ષીય બેટર મુકુલ ચૌધરીએ KKR સામે માત્ર ૨૭ બોલમાં અણનમ ૫૪ રન ફટકારીને હારેલી બાજી પલટી નાખી હતી. આ ઈનિંગ બાદ...
તાજા સમાચારસ્પોર્ટ્સLSG ને મોટો ફટકો: વાનિંદુ હસરંગા IPL 2026 માંથી બહાર, આ અનુભવી સ્પિનર લેશે સ્થાનpraxpatelApril 10, 2026 by praxpatelApril 10, 2026041 આઈપીએલ 2026 (IPL 2026) માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને સિઝનની અધવચ્ચે મોટો આંચકો લાગ્યો છે. ટીમનો મુખ્ય સ્પિનર વાનિંદુ હસરંગા ફિટનેસની સમસ્યાને કારણે આખી...
તાજા સમાચારસ્પોર્ટ્સIPL 2026: મોહમ્મદ શમીએ ઝહીર ખાનને પછાડ્યો, પાવરપ્લેમાં વિકેટ લેવાની યાદીમાં મોટો ઉલટફેરpraxpatelApril 5, 2026April 5, 2026 by praxpatelApril 5, 2026April 5, 2026028 ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 10મી લીગ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે....