AAP leader Haresh Savliane
Gujarat Plus
Breaking News
અન્યગુજરાતતાજા સમાચારરાજનીતિ

આપ નેતા હરેશ સાવલિયાને પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે કરાયા !

મોડી રાત્રે બે વાગ્યે જુનાગઢ જિલ્લા પ્રમુખ માનની હરેશભાઈ સાવલિયા ને પાસા હેઠળ જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી અમદાવાદ સાબરમતી ખાતે જેલ હવાલે કર્યા છે

તેની પહેલા હરેશ સાવલિયા એપીએમસીના મારામારીના કેસમાં જેલમાં હતા અને તેમને એક દિવસ પહેલા જ જામીન મળ્યા હતા, જેના ઉપલક્ષ્યમાં એક કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી,

બંધાળા ગામના આમ આદમી પાર્ટીના આગેવાન વિરેનભાઈ ગજેરા તેમજ ગામના ખેડૂતોએ માનતા રાખી હતી કે હરેશભાઈ સાવલિયા જલ્દી થી જલ્દી જેલ મુક્ત થશે તો અમે ખેડૂતો અમારા ખેતરે ભગવાનની આરાધના(ભજન) કરશું
આ કાર્યક્રમમાં હાજરી આપી ખૂબ આનંદ થયો તમામ ધરતીપુત્રો નો ખૂબ ખૂબ આભાર ધરતીપુત્રો સાથે હોય તો ગમે તેવી જંગ પણ જીતી શકાય

સંબંધિત પોસ્ટ્સ

માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ આચરી : રાકેશ હિરપરા

ANIL PATEL

ગુજરાત પોલીસના નવા બોસ એટલે કે એલ એન રાવ !

ANIL PATEL

જેતપુરમાં નિધન થયેલા ખેડૂતના ત્યાં પહોચ્યા ગોપાલ ઇટાલિયાએ સરકાર પર કર્યા પ્રહારો

Maheriya Nirali